શરીરમાં જમા થયેલી હઠીલી ચરબીને જડમૂળમાંથી દૂર કરવા માટે કરી લો આ ઉપાય
1.લીંબુ અને મધનું પાણી : સવારે ખાલી પેટે ગરમ પાણીમાં લીંબુનું રસ અને મધ મિક્સ કરીને પીવું. આ પાચન સુધારે છે અને ચરબી ઓગાળવામાં મદદ કરે છે. 2. મેટાબોલિઝમ વધારવા માટે જીરાનું પાણી : રાત્રે 2 ચમચી જીરા પાણીમાં નાખી દો અને સવારે આ પાણી પીવો. આથી મેટાબોલિઝમ વધે છે અને વજન ઘટાડવામાં મદદ મળે … Read more